crime
અમદાવાદ: નિકોલમાં બેકાબૂ કારે પાથરણાવાળાઓને અડફેટે લીધા, એકનું મોત, બે લોકોને ઈજા
અમદાવાદના નિકોલમાં દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ કારચાલકે રસ્તા પર બેઠેલા પાથરણાવાળાને અડફેટે લેતા 1 મહિલાનું મોત થયું હતું, જ્યારે 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કારમાંથી બિયરની બોટલો પણ મળી હતી. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar