crime
'મેં મારી પત્નીને ગોળી મારી, તેણે મને ચીટ કર્યું..', પતિએ વોટ્સએપ સ્ટેટ્સમાં ડબલ મર્ડરની કબૂલાત કરી જીવન ટૂંકાવ્યું
લખનઉના ગોમતીનગરમાં ગુરુવારે ICICI બેંક મેનેજર દિવ્યા મિશ્રા (37) ને તેના પતિ માનસે ગોળી મારી હત્યા કરી. માનસે પહેલા પત્નીને, પછી બહેન તૂલિકાને ગોળી મારી અને બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી. હત્યા પહેલા તેણે વોટ્સએપ સ્ટેટસમાં પત્ની પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. પોલીસે સ્થળ પરથી 3 હથિયારો જપ્ત કર્યા છે.
Read full article on Gujaratsamachar