top
અંગ્રેજના જમાનામાં આ મહાલક્ષ્મી મંદિર ખુલ્લું મુકાયું!
દિવાળીના પર્વમાં ધનતેરસનું અલગ જ મહત્વ છે. આ દિવસે ઘર મંદિરમાં સાફ સફાઇની સાથે સોનું ચાંદી, રૂપિયા પૈસા સાથે ઘરમાં રહેલા તમામ પ્રકારના ધનની પૂજા થાય છે. આ પૂજા નિમિત્તે લક્ષ્મીજી ધન વૈભવ સંપત્તિમાં સારી રીતે વધારો કરે એવી મનોકામના સાથે આશિર્વાદ લેવામાં આવે છે. આ તો થઇ ઘરના લક્ષ્મી પૂજનની આ સાથે શહેરના મહાલક્ષ્મીના […] The post અંગ્રેજના જમાનામાં આ મહાલક્ષ્મી મંદિર ખુલ્લું મુકાયું! appeared first on chitralekha.
Read full article on Chitralekha