top
‘અમને મંગળ પર નથી જવું, ૨૦૦ મીટરનો રોડ બનાવી આપો’: વોર્ડ ૪માં સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરના રહિશોનો હલ્લાબોલ
વર્ષ ૨૦૨૦થી જર્જરિત રસ્તા અંગે પાલિકા તંત્ર અને નિષ્ક્રિય કોર્પોરેટરો સામે જનઆક્રોશ ફાટી નીકળ્યો વડોદરા:વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાના વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દાવાઓની પોલ વોર્ડ નંબર ૪ માં ખુલ્લી પડી ગઈ છે. વોર્ડ નંબર ૪ માં આવેલ સિદ્ધેશ્વર હિલ સ્ક્વેર સોસાયટી બહારનો રસ્તો અત્યંત જર્જરિત [...]
Read full article on Gujaratmitra