crime
બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત, બંધ ઘરમાંથી મૃતદેહ મળતા ચકચાર
બાંગ્લાદેશના રંગપુરમાં એક હિન્દુ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી છે. નિવૃત્ત શિક્ષક ગણપતિ ચક્રવર્તી, તેમની પત્ની, પુત્રી અને પુત્રના મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યા છે.
Read full article on Tv9 Gujarati