business
ભાઈબંધને કાર આપી અને અકસ્માત થયો, તો શું તમારી સામે પણ થઈ શકે છે કેસ? જાણો નિયમ
તમારો કોઈ મિત્ર, પાડોશી કે સંબંધી તમારી કાર લઈને ગયો અને રસ્તામાં અકસ્માત થઈ ગયો. હવે સવાલ એ છે કે ભૂલ ગાડી ચલાવનારની હતી, પણ ગાડી તો તમારા નામે છે તો શું પોલીસ તમારી સામે પણ કેસ નોંધશે? શું તમારે પણ જેલમાં જવું પડશે?
Read full article on News18 Gujarati