crime
અમરેલી: ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી બેફામ ગેરકાયદે ખનીજ ચોરી, ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી
અમરેલીના ચાંપથળ ગામે શેત્રુંજી નદીમાંથી ગેરકાયદે રેતી ચોરી સામે ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી અને ખાણ-ખનીજ વિભાગમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો. આવેદનપત્ર પાઠવી 7 દિવસમાં ચોરી અટકાવવાની માંગ કરી, અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Read full article on Gujaratsamachar