top
અમરેલીના ખેડૂતોને આ બેંક આપશે રાહતદરે ધિરાણ, જાણો કઈ સુવિધાઓ મળશે?
ADCB Farmer Loan Scheme: અમરેલી જિલ્લામાં ખેતી અને ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા વિવિધ પ્રકારની ધિરાણ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નેતૃત્વમાં બેંક દ્વારા રવિ અને ખરીફ પાક ધિરાણ ઉપરાંત ટ્રેક્ટર, કૂવા, ફેન્સિંગ, સિંચાઈ તેમજ માઇક્રો ફાઇનાન્સ અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
Read full article on News18 Gujarati