crime
દિવાળીની ખરીદીમાં મશગૂલ રહેતા લોકોને જાગૃત કરવા પોલીસે જબરી ટ્રીક વાપરી, ભદ્ર બજારમાં પીક પોકેટિંગ અંગે ડેમો યોજ્યો
ભીડમાં પર્સ, મોબાઈલ અને અન્ય કીમતી સામાનની કેવી રીતે તકેદારી રાખવી તે અંગે લોકોને સમજાવવામાં આવ્યું હતું. પરિવાર સાથે ખરીદી કરવા આવતા લોકોને ખાસ કરીને બાળકો પર સતત નજર રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati