crime
ભાવનગર નકલી દારૂ કાંડમાં ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે... જીજ્ઞેશ મેવાણીના આકરા પ્રહાર
ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 8 લોકોના મોત અને 19થી વધુ લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી, પોલીસ-બુટલેગરની મિલીભગતનો આક્ષેપ કર્યો હતો. ભાજપ નેતાઓની સંવેદનહીનતા અને પોલીસની આંતરિક તપાસ સામે પણ અવિશ્વાસ વ્યક્ત કર્યો.
Read full article on Gujaratsamachar