top
મિશન ઉત્તરપ્રદેશ : ભાજપ, બીએસપીની સાંસ્કૃતિક રણનીતિ અપનાવીને દલિત મતો પર નજર રાખી રહ્યું છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાલ્મીકિ જયંતિની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરી છે, દલિતોનો એક મોટો વર્ગ ગણાતા વાલ્મીકિ સમુદાયના લોકો પોતાને મહર્ષિ વાલ્મીકિના વંશજ માને છે, મુખ્યત્વે નગરો અને શહેરોમાં વસતા આ સમુદાયમાં હવે એક શિક્ષિત વર્ગ તૈયાર થયો છે અને ભાજપ પ્રત્યે તેમનો સકારાત્મક ઝુકાવ વધતો જણાય છે (એજન્સી) તા.૨ કાંશીરામ દ્વારા સ્થાપિત બહુજન […] The post મિશન ઉત્તરપ્રદેશ : ભાજપ, બીએસપીની સાંસ્કૃતિક રણનીતિ અપનાવીને દલિત મતો પર નજર રાખી રહ્યું છે first appeared on Gujarat Today.
Read full article on Gujarat Today - Gujarati Newspaper