crime
સુરતમાં કચરા મુદ્દે અનોખો વિરોધ: કચરાના ઢગલામાં બેસી જાગૃત નાગરિકે ઠાલવ્યો રોષ
સુરતમાં કચરાના ઢગલા વચ્ચે બેસી જાગૃત નાગરિકે અનોખો વિરોધ કર્યો. સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે કચરાનો નિકાલ ન થતા પાલિકાની સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા.
Read full article on News18 Gujarati