politics
સહારનપુર મસ્જિદ તોડી પાડવાનો મામલો : હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી, દંડની વસૂલાત પર સ્ટે આપ્યો
અરજદારે દલીલ કરી કે મસ્જિદ યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલી હતી પરંતુ સત્તાવાળાઓ અને નીચલી અદાલતે તેના પર પૂરતો વિચાર કર્યો ન હતો (એજન્સી) તા.૧૪ અલ્હાબાદ હાઇકોર્ટે સહારનપુર કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની મસ્જિદને તોડી પાડવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે અને ત્રણ અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ [...] The post સહારનપુર મસ્જિદ તોડી પાડવાનો મામલો : હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી, દંડની વસૂલાત પર સ્ટે આપ્યો first appeared on Gujarat Today .
Read full article on Gujarat Today - Gujarati Newspaper