education
શું તમે પણ પાઇલટ બનવાનું સપનું જુઓ છો? જાણો કેટલો ખર્ચ આવશે, નોકરી લાગ્યા બાદ કેટલો પગાર અને કઈ-કઈ સુવિધાઓ મળશે!
How to Become a Pilot in India: ભારતમાં ઘણાં યુવાનો પાઇલટ બનવાનું સપનું જુએ છે. ખાસ કરીને કમર્શિયલ પાઇલટ બનવા માટે 12મા ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ સાથે જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવી પડે છે. ત્યારબાદ ફ્લાઇંગ ટ્રેનિંગ, પરીક્ષાઓ અને મેડિકલ ટેસ્ટ પાસ કરવા પડે છે. અહીં પાઇલટ બનવાની સંપૂર્ણ પ્રોસેસ જણાવવામાં આવી છે.
Read full article on News18 Gujarati