crime
સોમાલી ચાંચીયાઓએ 'હી-જેક' કરેલા શિપના ક્રૂને બચાવી લેવા માટે ઇરાને ભારતનો આભાર માન્યો
અરબી સમુદ્રમાં મુંબઈથી 3000 કિ.મી. દૂર ઇરાની ફિશિંગ બોટ 'આઝિની'નું સોમાલી ચાંચિયાઓએ અપહરણ કર્યું હતું. ભારતીય નૌકાદળના જહાજ અને વાયુદળના હેલિકોપ્ટરે ત્વરિત કાર્યવાહી કરી. તમામ ચાંચિયાઓને પરાસ્ત કરીને, ઇરાની બોટના કેપ્ટન, વાઈસ કેપ્ટન સહિત 20 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવ્યા. ઇરાને ભારતનો આભાર માન્યો અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નૌસૈનિકોની બહાદુરીને બિરદાવી.
Read full article on Gujaratsamachar