crime
નકલી IAS અધિકારીની ધરપકડઃ રૂ. 100 કરોડોની સંપત્તિ હોવાનો દાવો
પટનાઃ બિહારના ખગડિયા જિલ્લામાં પોતાને ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી ગણાવનાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે સંબંધ હોવાનો દાવો કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસે તેના ઘરેથી 31 લિટરથી વધુ વિદેશી દારૂ, ટેસ્લા કાર અને અન્ય કીમતી માલસામાન જપ્ત કર્યો છે. આરોપીએ કથિત રીતે NSA અજિત [...]
Read full article on Chitralekha