top
નંદીગ્રામ ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ પર ફોર્મ ભરતાની સાથે જ 10 વર્ષ જૂના કેસમાં ઉમેદવારની ધરપકડ થતા કોર્ટે સરકારને ખખડાવી નાખી
કોલકાતા હાઈકોર્ટે 2007ના અન્ય એક કેસમાં પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકાર દ્વારા કોંગ્રેસના નંદીગ્રામ પેટાચૂંટણીના ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને પૂછ્યું છે કે સરકારે તેમની ફરીથી ધરપકડ કેવી રીતે કરી. આ સાથે , હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે , તેઓ 12 ઓક્ટોબર સુધી પ્રધાન સામેના કેસમાં આગળ કોઈ કાર્યવાહી ન કરે. આ ધરપકડ 2007ના નંદીગ્રામ જમીન સંપાદન વિરોધ સંબંધિત અન્ય ફોજદારી કેસમાં કરવામાં આવી હતી , આ પ્રકારનો આ છઠ્ઠો કેસ છે જેમાં પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યને 2007ના 5 ફોજદારી કેસો વિશે અગાઉથી જ માહિતી આપવામાં આવી હતી જેમાં મિલન ...
Read full article on Khabarchhe