Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમેરિકામાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેલ ખાલી આ પરિસ્થિતિમાં NOTAM - જારી કરવામાં આવ્યું

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 24, 2026 👁 1 views
અમેરિકામાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેલ ખાલી આ પરિસ્થિતિમાં NOTAM - જારી કરવામાં આવ્યું
ન્યૂયોર્ક રાજ્યના બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ATF (એર ટ્રાફિક ફ્યુઅલ) ખૂટી પડતા આશ્ચર્ય સર્જાયું છે. ઓકટોવાગા શહેરમાં આવેલા આ એરપોર્ટ પર ઇંધણના અભાવે વિમાનો ગ્રાઉન્ડ થયા, અને બહારથી આવતા વિમાનો પણ રિફ્યુઅલિંગ વગર અટવાયા. ટ્રકો દ્વારા ઇંધણ પૂરું પડતું હોઈ, અજ્ઞાત કારણોસર ટ્રકો ન પહોંચતા આ પરિસ્થિતિ ઊભી થઈ હતી.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan