business
NRAI ફૂડ ડિલિવરી સમિટ: ભારતના રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે ગુજરાત બન્યું નવું ગ્રોથ હબ
અમદાવાદ: ભારતના સૌથી મોટા ફૂડ બિઝનેસ સમિટ યોજાવા જઈ રહી છે. 5મી NRAI ફૂડ ડિલિવરી સમિટ 2026નું આયોજન શહેરમાં કરવામાં આવ્યું છે. ‘નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા’ (NRAI) દ્વારા ગુજરાતને ભારતના રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસિસ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ હબ તરીકે દર્શાવવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરો ઉપરાંત હવે ગિફ્ટ [...]
Read full article on Chitralekha