top
NRI property:1લી ઓક્ટોબરથી NRIની સંપત્તિ ખરીદવાને લગતા નિયમો સરળ બની જશે, જાણો A To Z પ્રક્રિયા
Property TDS Rules: જો તમે કોઈ બિનનિવાસી ભારતીય (NRI)નું ભારતમાં આવેલ ઘર, ફ્લેટ, જમીન અથવા અન્ય કોઈ સંપત્તિ ખરીદવા જઈ રહ્યા હોય તો 1લી ઓક્ટોબરથી TDSને લગતા મહત્વના નિયમમાં પરિવર્તન આવવા જઈ રહ્યું છે.
Read full article on Gujarati Jagran