top
નર્મદામાં જંગલ જમીનનો વિવાદ વકર્યો: હલગામપાડી ગામે ખેડૂતો અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
નર્મદાના હલગામપાડી ગામમાં ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે જમીન ખેડાણ મુદ્દે ઘર્ષણ થયું. કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલાએ હસ્તક્ષેપ કરી સ્થિતિ શાંત પાડી. તેમણે ACF ગૌરવ લોઢા સાથે બેઠક યોજી. 608 ખેડૂતોના દાવા પેન્ડિંગ હોવાથી સોમવાર સુધી ખેડાણ ન રોકવા માંગરોલાએ જણાવ્યું. હાલ, મામલો શાંત છે અને સોમવાર સુધી રાહ જોવાશે.
Read full article on Gujaratsamachar