crime
નરોડામાં પિતાને ટિફિન આપવા આવેલી સગીરાને ત્રણ નરાધમ ઘેરી વળ્યા, બળજબરી કરી 10માં માળેથી ફેંકી દીધી!
શ્યામ ઉપવનની બાંધકામ સાઇટ પર પિતાને ટિફિન આપી પરત ફરી રહેલી માસૂમ બન્યા શિકાર: ગંભીર ઈજાઓ અને ફ્રેક્ચર સાથે સગીરા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ; પોલીસે બે આરોપીઓની કરી અટકાયત.
Read full article on News18 Gujarati