business
NSE IPO ઓપન થયા પહેલા જ GMP ઊંધા માથે ગબડ્યો, બ્રોકરેજની સલાહ જાણીને પછી જ લગાવજો દાવ
જો ₹1,785ના અપર પ્રાઈઝ બેન્ડ અને ₹208ના વર્તમાન GMP ને આધાર માનીએ, તો ગ્રે માર્કેટમાં સૂચિત કિંમત લગભગ ₹1,993 બંધબેસે છે. એટલે કે વર્તમાન GMP ઈશ્યુ પ્રાઈઝના અપર બેન્ડથી લગભગ 11.7% પ્રીમિયમના સંકેત આપે છે.
Read full article on News18 Gujarati