crime
ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળોઃ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિદેશમાં કરેલી અંગત ખરીદીના બિલ પાસ કરાવ્યાનો આક્ષેપ, પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
Gujarat University Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર વિદેશ પ્રવાસમાં અંગત ખરીદીના બિલ યુનિવર્સિટી ભંડોળમાંથી પાસ કરાવવાનો આરોપ છે. આ મામલે NSUIના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં કુલપતિ કાર્યાલયના કાચ તૂટ્યા હતા.
Read full article on Gujarati Jagran