top
OMG: મ્યૂઝિયમમાં રાખેલો મહારાણીનો 673 હીરાવાળો હાર ચોરી ગયા, ધોળા દિવસે આવીને લૂંટી ગયા
વિયનાના એક મ્યૂઝિયમમાં ગુરુવાર બપોરે કંઈક એવું જોવા મળ્યું જે, કોઈ ક્રાઈમ સીન જેવું લાગતું હતું. લોકો આરામથી પ્રદર્શની જોઈ રહ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મિસ્ત્રની શાહી વિરાસત સાથે જોડાયેલ અત્યંત કિંમતી હાર રાખ્યો હતો. ત્યારે બે લોકો ટિકિટ લઈને પ્રદર્શનીમાં એન્ટર થયા. થોડી વાર બાદ તેમણે હથોડાથી કાચની ડિસ્પ્લે કેસ તોડ્યો અને તેમાં રાખેલો 673 હીરાવાળો હાર લઈને ભાગી ગયા.
Read full article on News18 Gujarati