crime
ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલો જૈશનો અડ્ડો ફરી ધમધમતો થયો, પાકના સરકારી ફંડિંગથી પુન:નિર્માણ
ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર'માં તબાહ થયેલું જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર સ્થિત મુખ્ય મથક ફરી સક્રિય થયું છે. પાકિસ્તાની સરકારી ફંડની મદદથી આતંકીઓએ આ ઠેકાણાનું પુનઃનિર્માણ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ મુજબ, આતંકી કેમ્પના નવા ફોટોગ્રાફ્સ અને વીડિયો સામે આવ્યા છે. પાકિસ્તાને ₹25 કરોડનું ફંડિંગ આપ્યું હોવાનો દાવો છે. મે 2025માં ભારતે 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી.
Read full article on Gujaratsamachar