crime
ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશનું બહાવલપુર હેડક્વાર્ટર ફરી સક્રિય, પાકિસ્તાને આપ્યું કરોડોનું ફંડ
ભારતના ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશ-એ-મોહમ્મદનું મરકઝ સુભાનઅલ્લાહ અડ્ડો ફરી ધમધમતો થયો છે. પાકિસ્તાન સરકારના ફંડિંગથી 15 મહિનામાં નવું નિર્માણ પૂરું કરાયું.
Read full article on Gujarati Jagran