politics
પાકિસ્તાની તોપના ગોળાએ યુક્રેનનું વધાર્યું ટેન્શન, અનેકમાં ખામી હોવાનો કમાન્ડરનો દાવો
યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાની હથિયારોની નબળી ગુણવત્તાનો પર્દાફાશ થયો છે. યુક્રેની સેનાના ટોચના આર્ટિલરી કમાન્ડરે પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીઝ (POF) દ્વારા બનાવેલા 155mm તોપના ગોળાઓની ફરિયાદ કરી છે. તેમના મતે, કેટલાક બેચમાં મોટી ખામીઓ છે, જેનાથી નિશાન સાધવામાં મુશ્કેલી પડે છે. અમેરિકી માધ્યમથી થયેલી આ સપ્લાયની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે, જે યુદ્ધભૂમિમાં સૈનિકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
Read full article on Gujaratsamachar