politics
પાંડેસરામાં કચરો ફેંકનારને દંડ, અડાજણમાં પાલિકાની જ શાળા-હેલ્થ સેન્ટર બહાર ગંદકીના ઢગલા
સુરતને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા વચ્ચે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એક તરફ પાલિકા જાહેરમાં કચરો ફેંકનારા લોકો સામે કડક કાર્યવાહી કરીને દંડ વસૂલી રહી છે, તો બીજી તરફ પાલિકાની પોતાની જ શાળા અને હેલ્થ સેન્ટરની બહાર કચરાના ઢગલા, ગંદકી અને લારી-ટેમ્પોના દબાણ હોવા છતાં પૂરતી કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો [...]
Read full article on Gujaratmitra