Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પાટણમાં લાયસન્સ વગરના એકમમાંથી 10,000 લીટર છાશનો નાશ:ડેરી એકમનું લાયસન્સ સસ્પેન્ડ, ₹3.26 લાખનો જથ્થો જપ્ત, નમૂના લેબોરેટરીમાં મોકલાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
પાટણમાં લાયસન્સ વગરના એકમમાંથી 10,000 લીટર છાશનો નાશ:ડેરી એકમનું લાયસન્સ સસ્પેન્ડ, ₹3.26 લાખનો જથ્થો જપ્ત, નમૂના લેબોરેટરીમાં મોકલાયા
પાટણ નગરપાલિકા અને FDCAની ટીમે શહેરની ડેરીઓ અને દૂધની બનાવટોના એકમોમાં તપાસ કરી. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનો ભંગ થતા બે એકમો સામે કાર્યવાહી કરાઈ. આ કાર્યવાહીમાં અંદાજે ₹3.26 લાખનો અસ્વચ્છ જથ્થો જપ્ત કરી નાશ કરાયો છે. સુભાષનગર સામે પંકજકુમાર પટેલનું એકમ FSSAI લાયસન્સ વિના ચાલતું હતું. અહીં અસ્વચ્છતા અને વેસ્ટ છાશમાંથી ઉત્પાદન થતું હતું. ટીમે ₹3 લાખની 10,000 લીટર વેસ્ટ છાશનો STP ખાતે નાશ કર્યો. સિદ્ધપુર રોડ પર મહેશકુમાર પટેલના 'સાઈ કૃપા બટરમિલ્ક સેન્ટર'નું લાયસન્સ ગંદકી અને અયોગ્ય સંગ્રહને કારણે સસ્પેન્ડ કરાયું. અહીંથી ₹24,750નું 45 કિલો ઘી અને ₹1,000ની 200 લીટર છાશનો નાશ કરાયો. બંને એકમોમાંથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા છે. તંત્રએ બધા ડેરી સંચાલકોને માન્ય લાયસન્સ સાથે વ્યવસાય કરવા અને સ્વચ્છતા જાળવવા જણાવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan