top
Patan: સિદ્ધપુર હાઈવે પર બેકાબુ કાર ધડાકાભેર ઓરડીની દીવાલ સાથે ભટકાઈ, આગળની સીટ પર બેઠેલા સગીરનું મોત; પતિ-પત્ની ઘાયલ
Patan Sidhpur Highway Accident: પાટણ-સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ગતિએ પસાર થતી હોન્ડા સિટી કાર ધડાકાભેર રોડની સાઈડમાં રહેલી ઓરડીની દીવાલ સાથે ભટકાઈ હતી.
Read full article on Gujarati Jagran