top
હેલ્થકેર ક્ષેત્રમાં PE/VC ફંડિંગમાં ૬૨૧ ટકાનો થયેલો તોતિંગ વધારો
અમદાવાદ: ભારતના હેલ્થકેર ક્ષેત્રમાં FY27ના બીજા ક્વાર્ટરમાં પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ રોકાણ 621% વધીને 3.1 બિલિયન ડોલર થયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પછી રોકાણો માટે હેલ્થકેર બીજું સૌથી મોટું ક્ષેત્ર બન્યું છે. આ રોકાણ અગાઉના ક્વાર્ટર કરતાં લગભગ 10 ગણું વધારે હતું. EY અને IVCAના અહેવાલ મુજબ, સપ્ટેમ્બર આ વર્ષનો સૌથી મજબૂત મહિનો રહ્યો. મોટાભાગનું રોકાણ હોસ્પિટલ ચેઇન્સમાં થયું.
Read full article on Gujaratsamachar