crime
પહેલા માળેથી પટકાતા ખોપરીની આરપાર થયો સળિયા, ચાર દિવસ મોત સામે ઝઝૂમ્યો; પંચમહાલના કિરણ ડામોરનું નિધન
Surat News: પલસાણાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરની સાઇટ પર ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત 18 વર્ષીય કિરણ ડામોરનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ મોત થયું છે.
Read full article on Gujarati Jagran