politics
'પહેલાં ક્લાસમાં આવજો...પછી ભલે કૂદી મરો, મને ફરક નથી પડતો': સુરતની SVNITના સિનિયર પ્રોફેસરનું વાંધાજનક નિવેદન, નનામી મેઇલથી ખળભળાટ
પ્રોફેસરની કાર્યશૈલી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પ્રોફેસર ક્લાસમાં નિયમિત આવતા નથી અને જ્યારે આવે છે ત્યારે ભણાવવાને બદલે પોતાનો વ્યક્તિગત ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન વિદ્યાર્થીઓ પર ઉતારે છે.
Read full article on News18 Gujarati