crime
પિતાના બેન્ક એકાઉન્ટો અને પોલિસીમાંથી પુત્રીની પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી
વડોદરા: સિંધવાઈમાતા રોડ પર રહેતા પ્રીતી પટેલે પોતાની મોટી બહેન રેખા માળી અને બનેવી જીગ્નેશ માળી સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાના બે બેંક ખાતામાંથી ₹2.13 લાખ અને બે બહેનોની વીમા પોલિસીના ₹6.28 લાખ, એમ કુલ ₹8.41 લાખ પિતાની જાણ બહાર પડાવી લેવાયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar