politics
PMએ કોઈનું નામ લીધું નહીં, 24 કલાકમાં ‘દિમાગી નક્સલ’ પોતે જ સામે આવ્યા: ભાજપનો ચિદમ્બરમ પર પ્રહાર
ભારતીય રાજકારણમાં ‘દિમાગી નક્સલ’ શબ્દને લઈને નવો રાજકીય વિવાદ ઊભો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં ‘દિમાગી નક્સલ’નો ઉલ્લેખ કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પોતાને ‘દિમાગી નક્સલ’ ગણાવ્યા હોવાનો મુદ્દો હવે ભાજપે ઉઠાવ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચિદમ્બરમ અને કોંગ્રેસ પર [...]
Read full article on Gujaratmitra