top
ખુલ્લી ચર્ચાને લઈને રાહુલ ગાંધીએ PM મોદીને ફરી ઘેર્યા
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યાના પૂરા 24 કલાક બાદ ફરી એકવાર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલે સામાજિક માધ્યમ મંચ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાનને ચર્ચા માટે જાહેરમાં સામે આવવા કહ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન કોઈપણ સ્થળની પસંદગી કરી શકે છે અને આ ચર્ચામાં મીડિયા, […] The post ખુલ્લી ચર્ચાને લઈને રાહુલ ગાંધીએ PM મોદીને ફરી ઘેર્યા appeared first on chitralekha.
Read full article on Chitralekha