politics
PM મોદીના ક્લાસમેટ અસગર અલીને તેમની જમીન પાછી મળી, અઠવાડિયા પહેલા PM ને મળ્યા હતા
થાણે (મહારાષ્ટ્ર)ના મીરા રોડના રહેવાસી ૮૧ વર્ષીય અસગર અલી વોહરાને જમીન વિવાદના મામલે રાહત મળી છે. વડાપ્રધાન મોદીને મળ્યાના આઠ દિવસ બાદ, ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વિવાદિત જમીનનો કબજો છોડવા અને તેની સાથે સંકળાયેલી બાંધકામ પરવાનગી (કન્સ્ટ્રક્શન પરમિટ) સોંપી દેવા માટે સંમત થયા છે. વોહરાએ ૮ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી અને [...]
Read full article on Gujaratmitra