business
PM Surya Ghar Yojna: 1, 2 અને 3 કિલોવોટમાં 78,000 સુધીની સબસિડી, તો 5 કિલોવોટની સોલાર પેનલ પર કેટલી સબસિડી મળે?
PM Surya Ghar Yojna: પીએમ મોદી સરકારની 300 યુનિટ ફ્રી વીજળીવાળી સ્કીમ PM સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે. લોકોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર સોલાર પેનલ ફિટ કરાવવા પર સબસિડી પણ આપી રહી છે.
Read full article on News18 Gujarati