crime
Porbandar Milk Demo: બનાવટ એવી કે ભલભલા ગોથા ખાઈ જાય! પોરબંદરમાં કઈ રીતે બનતું નકલી દૂધ? જુઓ Live Demo
પોરબંદર LCBએ કુતિયાણાના ટીંબીનેશ ગામમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપ્યું. મિલ્ક પાવડર અને પામોલીન તેલથી બનતું દૂધ જપ્ત, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા.
Read full article on News18 Gujarati