business
Q2માં 54 ટકા ઘટી ગયો સરકારી ડિફેન્સ કંપનીનો નફો, રોકાણકારો માટે કરી ડિવિડન્ડની જાહેરાત
Mazagon Dockના બોર્ડે તેની પેટાકંપની Colombo Dockyard PLC માટે 1,250 કરોડની વધારાની ક્રેડિટ સુવિધાને મંજૂરી આપી છે. આ સુવિધા SBIની મુંબઈ શાખાથી મળશે. તેનો ઉપયોગ શ્રીલંકામાં SBI દ્વારા Colombo Dockyardના ગ્રાહકોને બેંક ગેરેન્ટી આપવા માટે થશે.
Read full article on News18 Gujarati