politics
રાધનપુરમાં માંસની દુકાનો બંધના આદેશ પર હાઈકોર્ટની તીખી ટકોર: ‘પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છો, માણસો પ્રત્યે નહીં!’
રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે 17 ઓગસ્ટ, 2026ના રોજ માંસની દુકાનો અને કતલખાનાં ચાર મહિના સુધી બંધ રાખવાનો આદેશ કર્યો હતો
Read full article on Etv Bharat