crime
રાહુલના ધરણા બાદ દિલ્હી પોલીસે નમતું જોખ્યું, પેલેટ ગન કેસમાં FIR નોંધાઈ
શુક્રવારે દિલ્હી પોલીસે 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલા સાહિલ લોચાબના કેસ અંગે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધી હતી. રાહુલ ગાંધીને FIR ની નકલ સોંપવામાં આવી છે. BNS ની કલમ 118 અને 125 હેઠળ FIR નોંધવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે નોંધ્યું કે [...]
Read full article on Gujaratmitra