top
રાજકોટમાં ડુપ્લિકેટ તમાકુ બનાવતી ફેક્ટરી પર SOGનો છાપો, રૂ. 1.72 લાખની મત્તા સાથે બે સગા ભાઈઓની ધરપકડ
Rajkot: રાજકોટ શહેર SOG પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં SOGની ટીમે કુવાવડા રોડ પરથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ તમાકું બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
Read full article on Gujarati Jagran