crime
રાજકોટમાં કેટરિંગમાં કામ અપાવવાના બહાને સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ, 2 મહિલાની ધરપકડ
Rajkot Crime News: રાજકોટમાં તરુણીને વેશ્યાવૃતિમાં ધકેલી દેવાઈ, બે મહિલાની ધરપકડઃ તરુણીને કેટરિંગના બહાને લઈ જઈ ચાર દિવસ ગ્રાહકોને શરીરસુખ આપવા માટે મજબૂર કરવામાં આવી હતી.
Read full article on Gujarati Jagran