crime
રાજકોટમાં નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને ઈંધણ નહીં આપવાના જાહેરનામાનો કડક અમલ શરૂ, અનેક પેટ્રોલ પંપો પર પોલીસ તૈનાત
, No Number Plate, No Fuel: ભાવનગરમાં બનેલ લઠ્ઠા કાંડ બાદ રાજયભરમાં પ્રોહિબિશનની ડ્રાઈવ કરવા રાજય પોલીસ વડાના આદેશ આપ્યો છે, ત્યારે શહેરમાં એક તરફ બૂટલેગરો અને અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ તંત્ર દ્વારા આકરા નિયમોનું પાલન કરાવવા માટે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran