top
રાજકોટની શાળાની અનોખી પહેલ, ભૂલકાઓએ મોબાઈલ ભૂલી હાથમાં લીધા પુસ્તક
આજના જમાનામાં વિદ્યાર્થીઓ પુસ્તકો કરતાં મોબાઈલ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે રાજકોટની ખાનગી સ્કૂલે વિદ્યાર્થીઓને વાંચન તરફ વાળવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થી એક કલાક પુસ્તક વાંચે એટલે તેને પાંચ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. જેટલા કલાક વાંચન, એટલા પાંચ રૂપિયા. વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ વિકસે તે માટે શાળાએ આ અનોખી પહેલ શરૂ કરી છે.
Read full article on News18 Gujarati