top
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય, દિવાળી-બેસતા વર્ષ વચ્ચે આવતા પડતર દિવસમાં જાહેર રજા રહેશે
ગુજરાત સરકારે દિવાળી 2026 નિમિત્તે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. 8 નવેમ્બર રવિવારે દિવાળી, 10 નવેમ્બરે નૂતન વર્ષ અને 11 નવેમ્બરે ભાઈબીજની રજાઓ વચ્ચે આવતી 9 નવેમ્બર, સોમવારની રજા પણ જાહેર કરી છે. આથી 8થી 11 નવેમ્બર સુધી સળંગ ચાર દિવસની રજા મળશે. જોકે, 28 નવેમ્બર, ચોથા શનિવારે સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.
Read full article on Gujaratsamachar