crime
Rajkot: વિંછીયાના છાસિયા ગામે યુવતી ભાગી જતાં બબાલ, પરિવારજનોએ યુવકનું ઘર આગને હવાલે કર્યું
Rajkot: વિંછીયા તાલુકાના છાસિયા ગામનો વિજય નામનો યુવક બે દિવસ પહેલા જ ગામની એક યુવતીને ઘરેથી ભગાડી ગયો હતો. જેનો ખાર રાખીને યુવતી પક્ષના 20થી વધુ લોકો ધારિયા સહિતના ઘાતક હથિયારો લઈને યુવકના ઘર પર હુમલો કર્યો હતો. આ મામલે 20થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.
Read full article on Gujarati Jagran