crime
Rajkot: ભાડલામાં નશામાં ધૂત પિતા દ્વારા પુત્રીની હત્યાનો પ્રયાસ, ચા બનાવવા બાબતે બોલાચાલી બાદ ચુંદડી વડે ગળું દબાવી દીધું
Rajkot Crime News: રાજકોટના ભાડલામાં એક કળિયુગી પિતાએ ચા બનાવવાના ઝઘડામાં પોતાની 13 વર્ષની પુત્રીને ચુંદડી વડે ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો. ગંભીર હાલતમાં પુત્રી હોસ્પિટલમાં દાખલ છે અને માતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Read full article on Gujarati Jagran